GPSC એ 2024નાં વર્ષમાં ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે.
GPSC એ 2024નાં વર્ષમાં ગુજરાતનાં સરકારી વિભાગમાં ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. માહિતી અનુસાર આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. આ આંકડો સંભવિત છે…આગળ જતાં તેમાં વધઘટ થઈ શકે છે.
- સરકારી નોકરી શોધતા લોકો માટે મોટી ખબર
- GPSCએ 2024 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું
- સંભવિત 1625 જગ્યાઓ પર થશે ભરતી
મમદનીશ ઈજનેર વર્ગ-2 ની 96 જગ્યા પર ભરતી કરાશે
ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-1,2 ની 16 જગ્યા પર ભરતી કરાશે
રાજ્ય વેરા નીરીક્ષક વર્ગ 3 ની 573 જગ્યા માટે ભરતી કરાશે
વીમા તબીબી અધિકારી વર્ગ 2 ની 147 જગ્યા પર ભરતી કરાશે
બાગાયત અધિકારી વર્ગ-2 ની 25 જગ્યા પર ભરતી કરાશે