GEB bharti 2024 :ગુજરાતમાં વિદ્યુત સહાયકની મોટી ભરતી | Breaking News 1

Spread the love

GEB bharti 2024 :જે લોકોએ ઇલેક્ટ્રીકલ એન્જિનયરિંગ કર્યું છે તેમના માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે

GEB bharti 2024 :જે લોકોએ ઇલેક્ટ્રીકલ એન્જિનયરિંગ કર્યું છે તેમના માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતીની બમ્પર ભરતી બહાર પડી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે GUVNLની પેટા કંપની GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે.

GEB bharti

વિદ્યુત સહાયક ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો અને લાયક ધરાવનારા પાસે સંસ્થા દ્વારા અરજીઓ મંગાવી છે. સત્તાવાર જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર વિદ્યુત સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ સહિતની અન્ય મહત્વની જાણકારી તમને આ આર્ટીકલ વાંચ્યા બાદ ચોક્કસથી મળી જશે. 

GEB દ્વારા બહાર પાડેલી જાહેરાત પ્રમાણે વિદ્યુત સહાયકની પોસ્ટ માટે ઉમેદવારો BE ઇલેક્ટ્રીકલ અને BTech ઇલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

સંસ્થાદક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ
પોસ્ટવિદ્યુત સહાયક
કુલ જગ્યા394
અરજી કરવાની શરુઆતની તારીખ12/03/2024
અરજી કરવાની છેલ્લી તારીખ01/04/2024
અરજી મોડઓનલાઇન
ક્યાં અરજી કરવીhttps://www.dgvcl.com/
સંસ્થાખાલી જગ્યા
GETCO207
DGVCL78
MGVCL28
UGVCL28
PGVCL53
કુલ394

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *