Lok Sabha Election 2024 :આ દિગ્ગ્જ નેતા કોંગ્રેસને અલવિદા કહી કરશે કેસરિયા….! Breaking News 1

Spread the love

Lok Sabha Election 2024 :રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હવે કોંગ્રેસ છોડી શકે છે

Lok Sabha Election 2024 :લોકસભાની ચૂંટણી આવી રહી છે એવામાં સાથે પક્ષપલટાની પણ મોસમ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો પરથી મળતી જાણકારી અનુસાર કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હવે કોંગ્રેસ છોડી શકે છે.  

Election

જોકે, આ ચર્ચાએ ઘણા લાંબા સમયથી જોર પકડ્યું  છે. પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા હોય એવી ચર્ચા ચાલી છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે.  અમરીશ ડેર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. એટલું જ નહીં અમરીશ ડેરને ભાજપમાંથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. 

અગાઉ જયારે રામમંદિર ન જવાની કોંગ્રેસે વાત કરી ત્યારે પણ તેમણે કોંગ્રેસના શિર્ષના નેતૃત્વને પડકાર આપ્યો હતો. રામમંદિર મુદ્દે અમરીશ ડેરે જે પ્રકારના હાઈકમાન્ડના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતી પોસ્ટ કરી ત્યાર બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે અમરીશ ડેર હવે કોંગ્રેસને અલવિદા કહેવાની તૈયારીમાં છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *