Botad News :બોટાદના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, Breaking News 1

Spread the love

Botad News :બોટાદના રહેણાકી મકાનમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૯૦ કી.રૂ.૧૮૦૦૦ નો મુદ્દામાલ બોટાદ ટાઉન પોલીસે નાસી છૂટેલા શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા

Botad News :બોટાદના ખોજાવાડી વિસ્તારમા રહેણાકી મકાનમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૯૦ કી.રૂ.૧૮૦૦૦ નો મુદ્દામાલ બોટાદ ટાઉન પોલીસે નાસી છૂટેલા શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Botad

આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર બોટાદ ટાઉન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી મળતા તુરત જ બોટાદ ખોજાવાડીમા રહેતા અકીલભાઇ ઉર્ફે બકરી ઇબ્રાહીમભાઇ પાધરશીના મકાનમાં દરોડો કર્યો ત્યારે વિદેશી દારૂ ની બોટલો નંગ-૯૦ કુલ રૂ.૧૮૦૦૦ નો મુદ્દામાલ બોટાદ ટાઉન પોલીસ કબજે કર્યો હતો નાસી છૂટેલા અકીલ ઉર્ફે બકરી ઇબ્રાહીમભાઇ પાધરશી (રહે- બોટાદ ખોજાવાડીમા શાંતીરતીના ઘાણા તા.જી.બોટાદ પાછળ)ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *