Bharuch News :મહમદપુરા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, Breaking News 1

Spread the love

Bharuch News :ભરૂચના મહમદપુરા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગ 3 મકાનોને ઝપેટમાં લેતા દોડધામ મચી ગઈ હતી

Bharuch News :ભરૂચના મહમદપુરા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગ 3 મકાનોને ઝપેટમાં લેતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભરૂચ અને જીઆએનએફસી મળી 4 ફાયર ફાઈટર મદદે બોલાવવા પડ્યા હતા. આગમાં મોટાભાગની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. 

Bharuch

આગની ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. આગના વિકરાળ સ્વરૂપના કારણે ફાયર ફાઇટરોને મદદે બોલાવવાની ફરજ પડી હતી. 4 ફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં ચક્કાજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *