Ahmedabad News :અસલાલી હાઈવે પર ખૂબ જ ગંભીર અકસ્માત, 1 નું મોત, Breaking News 1

Spread the love

Ahmedabad News :અમદાવાદ અસલાલી રોડ પર આજે વહેલી સવારે લગભગ 5:00 વાગ્યાની આસપાસના સુમારે અસલાલી હાઈવે પર ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો

Ahmedabad News :અમદાવાદ અસલાલી રોડ પર આજે વહેલી સવારે લગભગ 5:00 વાગ્યાની આસપાસના સુમારે અસલાલી હાઈવે પર ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત થતાં છોટા હાથીચાલકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. એક ઇંટો ભરેલી ટાટા ટ્રક હાઈવે પર પંચર પડતા વચ્ચે જ ઉભેલી હતી. એ પંચર ભરેલી ટ્રક મદદ કરવા માટે બીજી ઈંટો ભરેલી ટ્રક થોડા અંતર પછી વચ્ચે જ ઊભેલી હતી. પરંતુ આ ઊભેલી ટ્રકની પાર્કિંગ લાઈટ પણ ચાલુ ના હતી કે એમને કોઈ પણ જાતનું રોડ સ્ટ્રોપર લગાવીને સિગ્નલ મૂકેલું ન હતું.

Ahmedabad News

જેથી છોટા હાથી ચલાવનાર ડ્રાઇવરને આગળ ઈંટો ભરેલી ટ્રક સાથે જોરથી અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અથડાતાની સાથે જ ઘટના સ્થળ ઉપર જ છોટા હાથી ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ છોટાહાથી ચાલકનું નામ મેહુલભાઈ ડાભી હતું અને તેમની ઉંમર વર્ષ 25 હતી અને તેઓ અમદાવાદના રહેવાસી હતા. ત્યારે આ અકસ્માતને લઈને અસલાલી પોલીસ સ્ટેશનથી તપાસ કરવામાં આવી રહી છે કે આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *