Accident News :લગ્નથી પરત ફરતા પરિવારની કારનું ટાયર ફાટતા 4 ના મોત, Breaking News 1

Spread the love

Accident News :સુરેન્દ્રનગરમાં જીવલેણ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોને કાળ ભરખી ગયો, ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો

Accident News :સુરેન્દ્રનગરમાં જીવલેણ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોને કાળ ભરખી ગયો. ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 3 સભ્યો અને અન્ય એકના મોત નિપજ્યા છે. ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદથી લગ્નમાંથી પરત ફરતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

Accident

જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત, ૧ વ્યક્તિનું ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં જ્ય‍ારે એક વ્યક્તિનું સુરેન્દ્રનગર સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતકોમાં એક જ પરિવારના ૩ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેમાં બે મહિલાઓ અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે જઈ રહેલા પરિવારની કારનુ ટાયર ફાટતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરિવાર અમદાવાદથી ધ્રાંગધ્રામાં ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે લગ્ન પ્રસંગ પતાવીને જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના 3 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં બે મહિલાઓ અને બે પુરુષોના મોત નિપજ્યા છે. 

અકસ્માતમાં કારનો બુકડો બોલાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પહોંચી હતી, અને ઘાયલોને હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *