NFI Special Podcast :જાણો 7 ચક્રો વિષે અને તેના સાથે જોડાયેલ ઘણી જ વાતો સ્પેશિયલ NFI ના પોડકાસ્ટમાં ……..!
NFI Special Podcast :જાણીતા ચક્ર થેરાપિસ્ટ શિલ્પા બેનએ જણાવ્યું હતું કે પુરા શરીરની અંદર 108 ચક્રો છે. જો આપણે નરી આંખે શોધવા જઇયે તો તે દેખાતા નથી. અને 108 ચક્રોને ચાલવા વાળા મુખ્ય 7 ચક્રો આપણા શરીરમાં આવેલા છે.
આ સાત ચક્રો એક જ હરોળમાં આવેલા છે અને તેનો આપણે અનુભવ પણ કરી શકીયે છીએ. 72000 નાડીઓ આપણા શરીરની અંદર છે TENA દ્વારા ઉર્જાનું વહન થતું હોય છે. ત્યારે આની સાથે જ તેમને ચક્રો વિષે પણ જણાવ્યું હતું.