Ahmedabad News :અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ રામજીભાઈની ચાલીના મકાનો તોડી પાડવામાં આવ્યા છે ત્યારે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.
Ahmedabad News :અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ રામજીભાઈની ચાલીના મકાનો તોડી પાડવામાં આવ્યા છે ત્યારે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સમાજના આગેવાનો દિલીપસિંહ ઠાકોર, જીગ્નાશાબેન ઠાકોર, પિન્ટુભાઈ ઠાકોર, પૂવૅ ધારાસભ્ય બહુચરાજી ભરતભાઈ ઠાકોર જેવા સમાજના અગ્રણીઓ જોડાયા હતા.
ત્યારે તેઓએ જણાવ્યું હતું કે યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશુ ત્યારે અમદાવાદના ગોળલીમડા AMCના ઓફિસે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો સાથે ધનજીભાઈ પાટીદાર અને રમેશભાઈ રબારી સમાજના આગેવાનો પણ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.