ફલાવર શોની સફળતા બાદ SG હાઈવે ઉપર વીસ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવાશે, Great 1

Spread the love

ફલાવર શોની સફળતા બાદ અમદાવાદમાં એસ.જી.હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્યામાં રુપિયા વીસ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે

ફલાવર શોની સફળતા બાદ અમદાવાદમાં એસ.જી.હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્યામાં રુપિયા વીસ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે. પ્રોજેકટનો આકાર કમળ આકારમાં રાખવામાં આવશે.ભારતભરના તમામ રાજયોના ફુલ એક જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે.ઉપરાંત ફલોરલ મ્યુઝિયમમાં વિદેશના ફુલોનુ પ્રદર્શન કરાશે.

ફલાવર શો

સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫નુ સુધારા સાથેનુ બજેટ રજૂ કરવામા આવ્યુ છે. આ બજેટમાં શહેરના એસ.જી.હાઈવે ઉપર આવેલી જગ્યામાં લોટસ ગાર્ડન ડેવલપ કરવા દરખાસ્ત રજૂ કરવામા આવી છે. લોટસ પાર્ક અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયા જેનો સંસ્કૃતમાં કૌસુમ અર્થ થાય છે તેને કમળ આકારમા તૈયાર કરવામા આવશે. કમળની દરેક પાંખડી દેશના અલગ અલગ રાજયના ફુલોનુ પ્રદર્શન કરવામા આવશે. કમળની તમામ પાંખડી ટેબલેટ વડે ટેકનોલોજીકલ રીતે નિયંત્રિત થઈ શકશે.ભેજ,તાપમાન સહિતની સ્થિતિને નિયંત્રિત કરવામા આવશે.

બાદમા વિશ્વભરના દેશોના વિવિધ ભાગના ફુલોનુ ફલોરલ મ્યુઝિયમમાં પ્રદર્શન કરવામા આવશે. મુલાકાતીઓ ફલોરલ વેલનેસનો લાભ લઈ શકશે. આ પ્રોજેકટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ ઉપર વિકસાવવામા આવશે.લોટસ પાર્કની  સિવિલ,ઈલેકટ્રીક તથા લેન્ડ સ્કેપ સહિતની કામગીરી કરવા રુપિયા ૨૦ કરોડ ફાળવવામા આવ્યા છે. સ્ટેન્ડિંગ ચેરમેને કહયુ,લોટસ પાર્કનો કુલ ખર્ચ ૫૦ કરોડથી વધુ થવાની સંભાવના હોવાથી બે થી ત્રણ તબકકામાં કામગીરી કરવામા આવશે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *