ઠક્કરનગરમાં મારી વિરુધ્ધ કેમ અરજી આપી કહી યુવકને લાફા મારી ચાકુના ઘા માર્યા, CRIME NEWS 1

Spread the love

ઠક્કનગરમાં રહેતા યુવકની પત્ની સાથે તકરાર કરતા યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેની અદાવત રાખીને ચાર શખ્સોએ યુવકને મારી સામે કેમ અરજી આપી કહીને ઝઘડો કર્યો હતો

અમદાવાદ : ઠક્કનગરમાં રહેતા યુવકની પત્ની સાથે તકરાર કરતા યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેની અદાવત રાખીને ચાર શખ્સોએ યુવકને મારી સામે કેમ અરજી આપી કહીને ઝઘડો કર્યો હતો અને લાફા મારીને બે શખ્સે પકડી રાખીને યુવક ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે શખ્સોએ પકડી રાખી ચાકુથી હુમલો કરતા લોહી લુણાણ હાલતમાં ભાગ્યો તો  લાકડીથી માર્યો, ધારિયું બતાવી કહ્યું તું મારુ નામ લઇશ તો જાનથી મારી નાખીશ

ઠક્કનગરમાં રહેતા યુવકની પત્ની સાથે તકરાર કરતા યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ઠક્કનગરમાં રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદન નોંધાવી છે કે તા. ૨૩ના રોજ ફરિયાદી પોતાના ઘર પાસે ઉભા હતા ત્યારે આરોપી આવ્યો હતો અને મારા સામે કેમ અરજી આપી છે તેમ કહેતા યુવકે જણાવ્યું કે, તે મારી પત્ની સાથે ઝઘડો કર્યો હોવાથી અરજી આપી છે કહેતા જ તે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને પાંચ લાફા માર્યા હતા.

ઠક્કનગરમાં રહેતા યુવકની પત્ની સાથે તકરાર કરતા યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. આ સમયે આરોપી સાથે આવેલા શખ્સોએ ફરિયાદી યુવકને પકડી રાખ્યો હતો અને આરોપી ચાકુથી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો જેથી યુવક લોહી લુહાણ થઇ ગયો હતો અને જીવ બચાવી ભાગ્યો તો આરોપીએ લાકડીથી માર માર્યો હતો. બાદમાં આરોપીઓ હવે તું મારું નામ લઇશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને પલાયન થઇ ગયા હતા.

ત્યારે ઇજાગ્રસ્ત યુવકને  સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં પગે પાંચ ટાંકા લઇને હાલમાં સારવાર ચાલુ છે. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ  તપાસ હાથ ધરી છે.

LINK 1

LINK 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *