BIG NEWS | આંખે પાટા, ગળામાં હાર… કરો પ્રભુ રામલલાના દર્શન

Spread the love

Ayodhya Ram Mandir Latest News: પહેલીવાર સામે આવી ભગવાન રામની ઔલોકિક તસવીર, 22 જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ જ આંખની પટ્ટી હટાવવામાં આવશે

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર પહેલીવાર સામે આવી છે. વાત જાણે એમ છે કે, હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન આંખે પાટા બાંધે છે. 22 જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ જ આંખની પટ્ટી હટાવવામાં આવશે. જોકે હાલમાં ભગવાન રામની ઔલોકિક તસવીર સામે આવી છે. મહત્વનું છે છે, 22 જનયુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. 

આ પહેલા ગુરુવારે નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. રામલલાની મૂર્તિને પગથિયાં પર સ્થાપિત કરવામાં કુલ ચાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજાની વિધિઓ સાથે શિખર પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણા સંતો પણ હાજર હતા.


Spread the love

Related Posts

Shaheed Diwas 2024 :23 માર્ચે કેમ મનાવાય છે શહિદ દિવસ? અને શું છે તેનું મહત્વ, SPECIAL STORY 1

Spread the love

Spread the loveShaheed Diwas 2024 :ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસની ઉજવણી કરવામાં છે Shaheed Diwas 2024 :દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો…


Spread the love

SPECIAL STORY :મોદી કી કહાની મુકુંદ કી જુબાની | NFI Special Story 1

Spread the love

Spread the loveSPECIAL STORY :નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો SPECIAL STORY :નરેન્દ્ર દામોદરદાસ મોદીનો…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *