અમરેલી ની ભાજપ શાસિત નગરપાલિકામાં વિકાસનો પર્યાય બનીને શહેરના રોડ રસતાઓ રળિયામણા
અમરેલી ની ભાજપ શાસિત નગરપાલિકામાં વિકાસનો પર્યાય બનીને શહેરના રોડ રસતાઓ રળિયામણા બનાએ તે અંતર્ગત પાલિકાના સતાધીશોએ કરોડોના ખર્ચે કામગીરીઓ કરીને શહેરની છેવડાની સોસાયટીઓ સુંદર બને તેવા પ્રયત્નો સાકાર થયા.
અમરેલીના વોર્ડ નંબર 7 માં કંસારા શેરી, હેવન વાળો ખાંચો, દેરાસર શેરી, ના રોડ રસ્તાઓ બેનમૂન અને ક્વોલિટી સાથે ગુણવતા યુક્ત બને તે માટે ભાવેશ વાઘેલા ની ધારાસભ્ય કૌશિક વેકરીયા ને કરેલી રજૂઆતો ફળી હતી ને પાલિકાના સતાધીશોએ વોર્ડ નંબર 9 ની શેરીઓ પણ આર.સી.સી. અને પેવિંગ બ્લોક રોડથી મઢી દેવામાં આવી હતી ને પાલિકા ના પૂર્વ કારોબારી ચેરમેન શેખ્વાબાપુએ સ્થળ તપાસ કરીને કામગીરીની સમીક્ષાઓ કરી હતી.