ગાંધીનગર ખાતે CtrlSના GIFT સિટી ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો 1

Spread the love

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે CtrlSના GIFT સિટી ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો

ડેટા સેન્ટર

CtrlS ડેટા સેન્ટર તેના નવા ગુજરાત ડેટાસેન્ટર (ગાંધીનગર 1 ડીસી)માં રૂ. 250 કરોડનું રોકાણ કરશે.ઇકોસિસ્ટમમાં 1,000થી વધુ ડાયરેક્ટ અને ઇન-ડાયરેકટ જોબ્સનું સર્જન કરો  Ctris ડેટાસેન્ટર્સ લિમિટેડ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી રેટેડ 4 ડેટાસેન્ટર પ્રદાતાએ આજે ગિફટ સિટી, ગુજરાતમાં તેના ગ્રીનફિલ્ડ ડેટાસેન્ટર માટે ગ્રાઉન્ડ બેકિંગ સમારોહ યોજ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આયોજિત સમારોહમાં આ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો હતો.

ડેટા સેન્ટર

CtrlS ડેટા સેન્ટર્સ બહુવિધ તબક્કાઓમાં, ઇકોસિસ્ટમમાં રૂ 250 કરોડથી વધુનું રોકાણ કરવાની અને 1,000 નોકરીઓ (પ્રત્યક્ષ અને પરોક્ષ) બનાવવાની યોજના ધરાવે છે. CtrlS ડેટાસેન્ટર્સની પસંદગી વિવિષ ડેટા સેન્ટર કંપનીઓના સાવચેતીપૂર્વક મૂલ્યાંકન પછી કરવામાં આવી છે, જે ઇકોસિસ્ટમ વિકસાવવાની તેની ક્ષમતા. નોકરીઓનું સર્જન કરવામાં તેના યુનિક બિઝનેસ મોડલ અને તેના રેંટેડ 4 ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે છે. તમામ વ્યવસ્થાપિત સેવાઓના પોર્ટફોલિયો સાથે ગુજરાતને તેનું પ્રથમ રેટેડ 4 ડેટાસેન્ટર મળશે.

ડેટા સેન્ટર

CtrlS ડેટાસેન્ટર્સ લિમિટેડના ચેરમેન શ્રીધર પિન્નાપુરેડીએ જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય ભારતમાં સૌથી ઝડપથી વિકસતા આર્થિક કેન્દ્રોમાંનું એક છે, જે તેને દાનડના ચાલુ વિસ્તરણ માટે વ્યૂહાત્મક સ્થળ બનાવે છે. અમે અમારી કુશળતાને રાજ્યમાં લાવવા માટે ઉત્સાહિત છીએ. ગિફ્ટ સિટીમાં સ્થિત, ડેટાસેન્ટર રાજ્યના તમામ મુખ્ય ક્લસ્ટરો માટે સરળતાથી સુલભ હશે. ગિફ્ટ સિટી એ વૈશ્વિક નાણાકીય હબ છે અને ઘણી મોટી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય BESI કંપનીઓનું ઘર છે અને અમારા માટે એક આદર્શ સ્થાન છે.”

ડેટા સેન્ટર
ડેટા સેન્ટર

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારા પ્રોજેકટ માટે તમામ સહયોગ આપવા બદલ અમે ગુજરાત સરકાર અને ગિફ્ટ સિટી ઓથોરિટીઝના આભારી છીએ. Ctris ગાંધીનગર 1 DC વિશાળ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમના અભિન્ન અંગ તરીકે સેવા આપશે, જે આ પ્રદેશમાં BESI અને અન્ય ઉદ્યોગોની ડિજિટલ વૃદ્ધિની જરૂરિયાતો અને આકાંક્ષાઓને સક્ષમ કરશે.”

link 1

link 2


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *