તાપીનાં સોનગઢમાં લોકઅદાલતનું ભવ્ય આયોજન. આશરે ૧૭૦૦ કેસોનો નીકાલ થવાની સંભાવના.

આજે સમગ્ર ગુજરાત ની સાથે તાપી જિલ્લા ના સોનગઢ મા પણ ભવ્ય લોકાદાલત નું આયોજન.ભારત દેશમાં થઈ રહેલા કેસોના ભરાવાને ઓછો કરવા.
ભારત દેશમાં થઈ રહેલા કેસોના ભરાવાને ઓછો કરવા,અને લોકોને ઝડપી અને વિનામૂલ્યન્યાય મળી રહે તેવા હેતુથી
પ્રજાને ઝડપી અને વિનામૂલ્ય ન્યાય મળી રહેતેવા હેતુથી ન્યાયતંત્ર એ વર્ષ 2013માં કુલ ચાર લોક અદાલતોનું આયોજન કર્યું હતું.

પ્રજાને ઝડપી અને વિનામૂલ્ય ન્યાય મળી રહેતેવા હેતુથી ન્યાયતંત્ર એ વર્ષ 2013માં કુલ ચાર લોક અદાલતોનું આયોજન કર્યું હતું, જે મારી આજે છેલ્લી લોક અદાલતશરૂ થઈ ત્યારે,આ અંગે એ.એમ પાટડીયા પ્રિન્સિપાલ સિવિલ જજ સોનગઢ દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી
પ્રજા હિતમાં આ વર્ષ ની ચોથી અને છેલ્લી લોકાદાલત નું આજે આયોજન કરાયું હતું.ત્યારે આજ ની લોકાદાલત અંગે
એ.એમ પાટડીયા પ્રિન્સિપાલ સિવિલ જજ સોનગઢ તથા ચેરમેન તાલુકા કાનૂની સેવા સમિતિ સોનગઢ નાઓ દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી.જેમાં એમણે જણાવ્યું હતું કે, આજની લોકાઅદાલત માં આશરે ૧૭૦૦ કેશો ના નિરાકરણ થવાની સંભાવના છે.

વકીલ મંડળવકીલ મંડળના તમામ વકીલો સાથે કોર્ટ કર્મચારી અને લોક અદાલતમાં ભાગ લેનાર અલગ અલગ બેંકો સંસ્થાઓ ના ઉપસ્થિત હોદ્દેદારો ની હાજરીમાં જ સાહેબ દ્વારા દીપ પ્રાગટેકરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને કાર્યક્રમ અંગે લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા.અને ભવિષ્યમાં પણ આ પ્રકારે નું આયોજન થાય ત્યારે લોકો મોટા પ્રમાણમાં લાભ લે એવી લોક જાગૃતિની અપીલ કરવામાં આવી હતી.