સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ડીસામાં સગીર વિદ્યાર્થી પર સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવ્યું છે. ડીસા તાલુકાના એક ગામમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર
ક્લાસના જીએસ સહિત બે શખ્સો સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે. એક વર્ષથી સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય બાદ હવે તેને બ્લેકમેલ કરી પૈસા પડાવતા પીડીત યુવકના પરિવારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે
ડીસા તાલુકાના એક ગામમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી પર સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ફરિયાદ નોંધાય છે જેમાં ભોગ બનાર સગીર શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો તે સમયે તેના ક્લાસમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જીએસ બન્યો હતો.

અને તે અવારનવાર પીડિત સગીરની દુકાને આવતા બંને વચ્ચે પરીચય થયો હતો.તે બાદ એક વર્ષ અગાઉ નવરાત્રિના સમયે સગીરના માતા-પિતા લગ્નમાં બહાર ગામ ગયેલ હતા અને સગીર ઘરે એકલો હતો તે દરમિયાન બપોરે એકાદ વાગ્યાના સુમારે આ જીએસ સગીરના ઘરે આવી શારીરિક અડપલા કરવા લાગેલ અને શારીરીક છેડછાડ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
જોકે બનાવના પગલે સગીર ડરી ગયો હતો બાદમાં જીએસે સગીરનો વિડિયો બનાવી જો આ વાત કોઇને કહેશે તો તેનો વીડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને બાદમાં જીએસ તેના મિત્ર રાહુલ મોદી સાથે અવાર નવાર સગીરના ઘરે જઈ તેની સાથે સાથે અડપલા કરી સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા.

ત્યારબાદ હવે આ બંને શખ્સોએ સગીરને બ્લેકમેલ કરી તેની પાસે પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. જે બાબતની જાણ સગીરના પરિવારજનોને થતા તેઓ તરત જ ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને છેલ્લા એક વર્ષથી સગીર પર સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર જીએસ અને રાહુલ કનુભાઈ મોદી બનેં સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના એક ગામમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી પર સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ફરિયાદ નોંધાય છે જેમાં ભોગ બનાર સગીર શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો તે સમયે તેના ક્લાસમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જીએસ બન્યો હતો અને તે અવારનવાર પીડિત સગીરની દુકાને આવતા બંને વચ્ચે પરીચય થયો હતો.
તે બાદ એક વર્ષ અગાઉ નવરાત્રિના સમયે સગીરના માતા-પિતા લગ્નમાં બહાર ગામ ગયેલ હતા અને સગીર ઘરે એકલો હતો તે દરમિયાન બપોરે એકાદ વાગ્યાના સુમારે આ જીએસ સગીરના ઘરે આવી શારીરિક અડપલા કરવા લાગેલ અને શારીરીક છેડછાડ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
જોકે બનાવના પગલે સગીર ડરી ગયો હતો બાદમાં જીએસે સગીરનો વિડિયો બનાવી જો આ વાત કોઇને કહેશે તો તેનો વીડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને બાદમાં જીએસ તેના મિત્ર રાહુલ મોદી સાથે અવાર નવાર સગીરના ઘરે જઈ તેની સાથે સાથે અડપલા કરી સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા.
ત્યારબાદ હવે આ બંને શખ્સોએ સગીરને બ્લેકમેલ કરી તેની પાસે પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. જે બાબતની જાણ સગીરના પરિવારજનોને થતા તેઓ તરત જ ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને છેલ્લા એક વર્ષથી સગીર પર સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર જીએસ અને રાહુલ કનુભાઈ મોદી બનેં સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે
તે બાદ એક વર્ષ અગાઉ નવરાત્રિના સમયે સગીરના માતા-પિતા લગ્નમાં બહાર ગામ ગયેલ હતા અને સગીર ઘરે એકલો હતો તે દરમિયાન બપોરે એકાદ વાગ્યાના સુમારે આ જીએસ સગીરના ઘરે આવી શારીરિક અડપલા કરવા લાગેલ અને શારીરીક છેડછાડ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
જીએસ સહિત બે શખ્સો સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે. એક વર્ષથી સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય બાદ હવે તેને બ્લેકમેલ કરી પૈસા પડાવતા પીડીત યુવકના પરિવારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે