પાટણનાં રિજિયોનલ સાયન્સ સેન્ટરનાં ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રી પર લાગેલ ટિકિટ કૌભાંડના આક્ષેપનો મામલો
પાટણનાં RTI એક્ટિવિસ્ટ જયંતીજી ઠાકોરે રિજિયોનલ સાયન્સ સેન્ટરનાં ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રી પર લગાવ્યા હતા ટિકિટ કૌભાંડના આરોપ

એકજ નંબર વાળી ટિકિટોનું વેચાણ કરી કૌભાંડ કર્યું હોવાના લગાવવામાં આવ્યા હતા જયંતીજી ઠાકોર દ્વારા આરોપ
સમગ્ર ઘટનામાં આવ્યો નવો વળાંક
મિડિયામાં અહેવાલ આવ્યા બાદ ડૉ.સુમિત શાસ્ત્રી આવ્યા આજે મિડિયા સમક્ષ
ડૉ. સુમિત શાસ્ત્રીએ જયંતીજી ઠાકોર ઉપર લગાવ્યો 16 લાખની ખંડણી માંગવાનો આરોપ

રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં જયંતીજી ઠાકોરે ગેરકાયદેસર પ્રવેશ કરી મને ધમકી આપી…ડૉ. સુમિત શાસ્ત્રી
ડો.સુમિત શાસ્ત્રીએ જયંતીજી ઠાકોર નાં સીસીટીવી ફૂટેજ આપ્યા મિડિયાને

ગેરકાયદેસર સેન્ટરમાં પ્રવેશ કરતા અને ધમકી આપતા સીસીટીવી વિડીયો સુમિત શાસ્ત્રીએ મિડિયાને આપ્યા હતા.
ડૉ. સુમિત શાસ્ત્રીએ જયંતીજી ઠાકોર સામે નોંધાવી પોલીસ ફરિયાદ.