વિકસીત ભારત સંકલ્પ યાત્રા
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છ દિવસની સંકલ્પ યાત્રામાં હાયપરટેન્શનના ૨૦૬ તથા ડાયાબીટીશના નવા ૧૧૯ દર્દીઓ શોધાયાઃ૨૨૮ વ્યક્તિનું ઇસીજી સ્ક્રિનીંગ કરાયું.
ગાંધીનગર : સમગ્ર ગુજરાતની સાથે ગાંધીનગર શહેરી વિસ્તારમાં પણ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત યોજાયેલા આરોગ્યલક્ષીકેમ્પમાં ડાયાબીટીસ અને હાઇપરટેન્શનના નવા દર્દીઓ મળી આવ્યા હતા તો કુલ ૧૨૫૦ જેટલા વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરતા ટીબીના શંકાસ્પદ ૫૦ કેસ પણ મળી આવ્યા છે. આ સાથે દરેક જગ્યાએ ઇસીજીનું સ્ક્રિનીંગ પણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૨૮મી નવેમ્બરથી તા.૩ ડિસેમ્બર દરમ્યાન વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્ય કેમ્પ, નોન કોમ્પ્યુનીકેબલ ડીસીસનું સ્ક્રીનીંગ, પીએમજેએવાય કાર્ડ બનાવી આપવા તથા આભા કાર્ડ બનાવવા ઉપરાંત ટીબીના દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દ્વારા આરોગ્ય કેમ્પમાં જરૃરીયાતમંદ વ્યક્તિઓને ઇસીજી કરવા માટે સુચન કરવામાં આવ્યું હતું જેના પગલે દરેક કેમ્પમાં આ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી.
આ યાત્રા દરમ્યાન કુલ ૫,૪૫૮ વ્યક્તિઓએ લાભ લીધો હતો. જેમાંથી ૨૦૬ હાઇપરટેન્શન એટલે કે, બીપીના તથા ૧૧૯ ડાયાબીટીસના નવા દર્દીઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત ૨૨૮ જેટલા દર્દીઓને ઇસીજી સ્ક્રીનીંગ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ટીબીમુક્ત અભિયાન અંતર્ગત કુલ ૧૨૫૦ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ એટલે કે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૫૦ જેટલા શંકાસ્પદ દર્દીઓના ગળફાની તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૨ નવા ટીબી પોષણ કીટના દાતા પણ કોર્પોરેશનને મળ્યા છે. કેમ્પ દરમ્યાન કુલ ૩,૪૨૭ નવા પીએમજેએવાય કાર્ડ આપવામાં આવ્યા હતા તથા ૩,૬૨૭ આભા કાર્ડ બનાવવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
AIR Picsગુજરાતમાં, વિકસીત ભારત સંકલ્પ યાત્રા આજ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો અને લોકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો છે. સંકલ્પ યાત્રાના સ્ટેટ નોડલ ઓફિસર ગૌરવ દહિયાએ જણાવ્યું હતું કે, યાત્રા માટે રાજ્યને લગભગ 236 ICT વાન ફાળવવામાં આવી છે. મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વડોદરાના લાભાર્થી ચંદ્રિકા બેન રોહિતે આયુષ્માન ભારત યોજના માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
આ યાત્રા દરમ્યાન કુલ ૫,૪૫૮ વ્યક્તિઓએ લાભ લીધો હતો. જેમાંથી ૨૦૬ હાઇપરટેન્શન એટલે કે, બીપીના તથા ૧૧૯ ડાયાબીટીસના નવા દર્દીઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત ૨૨૮ જેટલા દર્દીઓને ઇસીજી સ્ક્રીનીંગ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ટીબીમુક્ત અભિયાન અંતર્ગત કુલ ૧૨૫૦ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ એટલે કે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૫૦ જેટલા શંકાસ્પદ દર્દીઓના ગળફાની તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૨ નવા ટીબી પોષણ કીટના દાતા પણ કોર્પોરેશનને મળ્યા છે. કેમ્પ દરમ્યાન કુલ ૩,૪૨૭ નવા પીએમજેએવાય કાર્ડ આપવામાં આવ્યા હતા તથા ૩,૬૨૭ આભા કાર્ડ બનાવવામાં આવ્યા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૨૮મી નવેમ્બરથી તા.૩ ડિસેમ્બર દરમ્યાન વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્ય કેમ્પ, નોન કોમ્પ્યુનીકેબલ ડીસીસનું સ્ક્રીનીંગ, પીએમજેએવાય કાર્ડ બનાવી આપવા તથા આભા કાર્ડ બનાવવા ઉપરાંત ટીબીના દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દ્વારા આરોગ્ય કેમ્પમાં જરૃરીયાતમંદ વ્યક્તિઓને ઇસીજી કરવા માટે સુચન કરવામાં આવ્યું હતું જેના પગલે દરેક કેમ્પમાં આ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા : AIR Picsગુજરાતમાં, વિકસીત ભારત સંકલ્પ યાત્રા આજ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો અને લોકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.