વડોદરામાં ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને મહિલા સાથે રૂ.6.93લાખની ઠગાઇ

Spread the love

ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને ભેજાબાજોએ કારેલીબાગની મહિલાને રૂ.6.93 લાખ વિવિધ એકાઉન્ટમાં ભરાવડાવ્યા હતા.

ઠગોએ ભરેલા રૂપિયા કે તેનું કમિશન પણ નહિ ચૂકવી છેતરપિંડી આચરી હતી. જેથી મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સાઈબાબા સોસાયટીમાં રહેતા આશિકા રાજેશ્વર માંડવકર ખાનગી કંપનીમાં નોકરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 6 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા આઈડી પરથી સંપર્ક કર્યો હતો.જેમાં મને જણાવ્યું હતું કે ગૂગલ મૅપ પર મેન્યુફેક્ચરિંગના રિવ્યુ આપી પૈસા કમાવવાની લાલચ આપી પહેલા ટાસ્ક કરવાના બદલામાં 33 હજાર રૂપિયા વળતર ચૂકવ્યું હતું. જેથી મને વિશ્વાસ આવી ગયો હતો.જેથી ભેજાબાજોએ મને જેટલા ટાસ્ક કરતા રૂપિયાનું રોકાણ કરસો તો વધુ રૂપિયાનું વળતર મળશે તેમ કહી મને ટા સ્ક ના બદલામાં અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા ૬,૯૩,૦૦૦ ભરાવડાવ્ય હતા.  ત્યારબાદ તેઓએ  મને જણાવ્યું હતું કે તમે રૂપિયા એક સામટા ઉપાડી શકસો. પરંતુ મારા ભરેલા રૂપિયા કે અને કમિશન ઓનલાઇન ચેક કરતા કોઈ રકમ બતાવતી ન હતી. જેથી મને મારી સાથે છેતરપિંડી થઈ હોવાનો એહસાસ થયો હતો. જેના કારણે મે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાયા પોલિસે ભેજાબાજો મે ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Jamnagar Crime News :કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિની ધમકી, હત્યા કરાવી નાખવાની ધમકી આપી, Breaking News 1

Spread the love

Spread the loveJamnagar Crime News :જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિએ મહાનગરપાલિકાના સિટી ઈજનેર પાસે ખંડણી માંગતા ભારે ચકચાર મચી જવા પામી છે Jamnagar Crime News :જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિએ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *