રાધનપુર રેફરલ હોસ્પિટલના તબીબો રાત્રીના સમયે ફરજ પર હાજર ન રહેતા ભારે હાલાકી..

રાધનપુર રેફરલ હોસ્પિટલ નાં ડોક્ટર ની ઘોર બેદરકારી સામે આવી છે…ત્યારે દર્દીના પરિવારજનો આવા ડોક્ટર સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલના તબીબો રાત્રીના સમયે ફરજ પર હાજર ન રહેતા દર્દીઓને ભારે હાલાકી.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારી સામે આવી છે..રાત્રીના સમયે ફરજ પરના તબીબો ગેરહાજર રહેતાં પેસન્ટોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. રાત્રીના સમયે ફરજ બજાવતા ડોકટર હાજર ન રહેતા માત્ર નર્શના ભરોશે ચાલતા રફેરલ હોસ્પિટલ માં તબીબો રાત્રીના સમયે હાજર નાં રહેતા રફેરલ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા ડોક્ટરો બેદરકારી દાખવતા હોય ત્યારે આવા ડોક્ટરો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે…

રાધનપુર રેફરલ હોસ્પીટલનાં ડોક્ટરો ની ગંભીર બેદરકારી સામે આવી છે ..ત્યારે ડોક્ટરો ને ભગવાન નું સ્વરૂપ ગણવામાં આવે છે પરંતુ ડોકટરો ફરજ પર બેદરકારી દાખવી પેસન્ટો ને ખાનગી હોસ્પિટલમાં મોકલતા પેશન્ટએ અને પરિવારજનો એ ભારે રોષ વ્યકત કર્યો…

સરકારી અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે..તેમ છતા તબીબો હેડક્વાટર પર રહેતા નથી અને રાત્રીના સમયે ફરજ પરના તબીબો ન આવતા હોય અને પ થઈ જાય છે. જેથી આવા તબીબો જે બેદરકારી દાખવી રહ્યા છે.. તે બદલ તેમનો પગાર કાપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
રાધનપુર રેફરલ હોસ્પીટલ નો મામલો: તબીબ વિરૂદ્ધ પોલિસ ફરિયાદ
- રાધનપુર રેફરલ હોસ્પિટલના તબીબ વિરૂદ્ધ લેખિતમાં રજૂઆત
- રાધનપુર પોલિસ સ્ટેશન ખાતે લેખિતમાં અરજી કરી તબીબ સામે કાર્યવાહી કરવા માંગ
- રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અરવિંદ ચૌધરી દ્વારા પેશન્ટ સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ
- પ્રસૂતિ અર્થે આવેલ મહિલા પેશન્ટ ને રાત્રીના સમયે બે વાગે હોસ્પિટલ માં થી રજા આપી કાઢી મૂકી હોવાનો આક્ષેપ
- રાત્રીના સમયે ફરજ બજાવતા તબીબ હાજર ન રહેતા પેસન્ટોમાં ભારે હાલાકી
- પ્રસૂતિ અર્થે આવેલ ને મહિલા પેશન્ટ ને ખાનગી હોસ્પિટલમાં હોસ્પિટલમાં એડમિટ કરતા ડિલિવરી થયી હોવાનો આક્ષેપ