મહીસાગર : રાજ્યમાં કોંગ્રેસ પક્ષમાં ભંગાણને લઈ લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ કરી સ્પષ્ટતા
રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ એ સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મુકી કોંગ્રેસમાં ધારાસભ્ય પદ ઉપર છે અને ધારાસભ્ય પદે રહેશે તેવી સ્પષ્ટતા કરી
બીજી તરફ જાહેરમાં આવી મીડિયા સમક્ષ ભાજપમાં જોડાવાની વાતને લઈ પણ આપ્યો ખુલાસો
કોંગ્રેસપક્ષ મને એમ.પી ની ટીકીટ આપશે તો હું લડીશ જો હું જીતીશ પછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ
ભાજપમાં જોડાવાની વાત એક અફવા છે હું કોંગ્રેસ છોડી ક્યાંય જવાનો નથી તેમ ગુલાબસિંહે જણાવ્યું
કોંગ્રેસ પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે જેથી હું કોંગ્રેસમાં રહી કાર્યકરોની સેવા કરીશ..
ગુલાબસિંહ ચૌહાણની ભાજપમાં જોડાવાની વાતને મીડિયા સમક્ષ નકારી અને પાયાવીહોની ગણી..