
રાજ્યના 125 બસ સ્ટેશનો ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. 2 ડિસેમ્બરના રોજથી આ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.25 લાખ યાત્રીઓ ને 55 હજાર લોકો સ્વચ્છ એસટી ની સવારી આપશે.
રાજ્યના 125 બસ સ્ટેશનો ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. 25 લાખ યાત્રીઓ ને 55 હજાર લોકો સ્વચ્છ એસટી ની સવારી આપશે….દર મહિને દર અઠવાડીએ 200 નવી બસો મૂકવામા આવશે…400 થી વધારે નવા કનેકશનો શરૂ થઈ શકશે…10 મહિનામાં 2000 હજાર એસટી નવી બસો જોડવામાં આવશે….જે બસો ચાલી રહી છે તેમાં સીટ ફાટી ગઇ હોય તેવા અનેક નિર્ડય કરી નવી સીટ નું કામ કરવામાં આવશે તેવું ટી વિભાગે નિર્ણય લીધો….ચાલતી એસ.ટી વિભાગમાં ડ સ્ટબિંન મૂકવામા આવશે…1681 બસો માં ડસ્ટબીન મૂકી દેવામાં આવી છે…541 એસ.ટી બસો માં ડેન્ટિંગ ની કામગીરી પૂર્ણ કરવામાં આવે…60 દિવસમાં ડેન્ટિંગની કામગીરી પૂર્ણ કરાશે…..
516 એસ ટી વાહનોની કલર કામગીરી પૂર્ણ કરશે.
- 482 બસો એવી છે જેની ફરિયાદ ઇમેઇલ દ્વારા ફરિયાદ મળી આવી એવી બસોની સીટ રીપેરીંગ માત્ર 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
- રાજ્યના તમમાં બસ સ્ટેશનો ઉપર નિર્ણય લીધો છે જેમાં બસ સ્ટેશન ઉપર પોહચી ત્યાં પ્રતિ વ્યક્તિ એક બસ એક વ્યક્તિ સફાઈ ની કામગીરી કરશે
- 1000 હજાર થી વધારે સ્વચ્છતા આધારે નવી રોજગારી કર્મચારીને મળશે
- આવનારા દિવસો માં બસ અને બસ સ્ટેશનમાં સ્વચ્છતા નો મોટો ફેરફાર આવશે
- યાત્રીઓ પાન, મસાલા, માવા, તંબાકુ બસ માં મુકેલી ડ સ્ટબીનમાં જ થુકવું
- મારી વિનતી છે કે કોઈ પણ પ્રકારનો વ્યસન કરવો નહિ
- આ પ્રકારના યાત્રીઓ પાસેથી આગામી સમયમાં દંડ વસૂલવામાં આવશે
- ડ્રાઇવર અને કંડકટર ને પણ વિનતી છે કે કંડકટર ની બારી પાસે પાન પિચકારી ના દાગા ન હોવા જોઈએ
- જો કંડકટરની બારી પાસે પાન મસાલા ખીવીને પિચકારી મળશે તો તેના ઉપર પણ કાર્યવાહી કરાશે
- 262 સ્ટેશનો ખાતે ટોયલેટ ની જરૂરિયાત વધારવા સર્વે કરી ટોયલેટ વધારવા કામ ગિરિ કરાશે
પે એન્ડ યુઝ ના ટોયલેટ છે જેમાં 10 લાખ 30 હજાર ની દર મહિનાની ઇન્કમ થાય છે. માર્ચ મહિના સુધી રાજ્યના પે એન્ડ યુઝ ને ફ્રી કરવામાં આવશે. સવા કરોડ રૂપિયા ની ઈનકમ રાજ્ય સરકાર દ્વારા ફ્રી કરી રાજ્યના લોકો માટે ફ્રી સુવિધા આપવામાં આવી રહી છે….
25 લાખ યાત્રીઓ સફર કરતા હોય ત્યાં બ્લડ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવશે.વિદ્યાર્થીઓ ને સાથે રાખી વોલ પેઇન્ટિંગ ની શરુઆત કરવામાં આવશે.
આ પ્રકારના યાત્રીઓ પાસેથી આગામી સમયમાં દંડ વસૂલવામાં આવશે…..
ડ્રાઇવર અને કંડકટર ને પણ વિનતી છે કે કંડકટર ની બારી પાસે પાન પિચકારી ના દાગા ન હોવા જોઈએ…..જો કંડકટરની બારી પાસે પાન મસાલા ખીવીને પિચકારી મળશે તો તેના ઉપર પણ કાર્યવાહી કરાશે262 સ્ટેશનો ખાતે ટોયલેટ ની જરૂરિયાત વધારવા સર્વે કરી ટોયલેટ વધારવા કામ ગિરિ કરાશે……પે એન્ડ યુઝ ના ટોયલેટ છે જેમાં 10 લાખ 30 હજાર ની દર મહિનાની ઇન્કમ થાય છે…..માર્ચ મહિના સુધી રાજ્યના પે એન્ડ યુઝ ને ફ્રી કરવામાં આવશે…સવા કરોડ રૂપિયા ની ઈનકમ રાજ્ય સરકાર દ્વારા ફ્રી કરી રાજ્યના લોકો માટે ફ્રી સુવિધા આપવામાં આવી રહી છે.