થર્ટી ફર્સ્ટ નાઈટને લઈને મહેસાણા પોલીસ દ્વારા સઘન ચેકીંગ
- થર્ટી ફર્સ્ટ નાઈટ ને લઈને મહેસાણા પોલીસ દ્વારા સઘન ચેકીંગ
- સરકારે ગાંધીનગર ગ્રીન સિટીમાં દારૂની છુટ આપવામાં આવી છે થર્ટી ફસ્ટની રાત્રી દરમિયાન મહેસાણા શહેર ખાતે દારૂ પીધેલ સામે ચેકિંગ કરવામાં આવ્યું ચેકિંગ કરવું તે પણ સારું જ છે પણ દરેક માટે જરૂરી છે પોલીસ કર્મી ને કેમ ચેકિંગ કરવામાં આવતું નથી તેમના માટે છૂટ ? કાયદો હોય તો દરેક નાગરિક માટે સમાન હોવો જોઈએ. પોલીસ સ્ટાફના માણસોને કાયદો નડતો નથી????
થર્ટી ફર્સ્ટ નાઈટને લઈને મહેસાણા પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યુ .સ્થાનિક ચોકડી ઉપર ,હાઇવે પર, જિલ્લામાં તમામ એન્ટ્રી એકજીટ પોઇન્ટ જેવા સ્થળો ઉપર પોલીસ સ્ટાફ સાથે નસા બંધી ને લઈ ઘન મશીન દ્રારા ચેક કરવામાં આવ્યું.
64 પોલીસ અધિકારી 520 પોલીસ કર્મચારી,35 હોમગાર્ડ દ્વારા જિલ્લા ભરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ
તમામ બાગ બગીચા,પાર્ટી પ્લોટની ઓળખ કરી પોલીસ દ્વારા સઘન વોચ ગોઢવી ચુસ્ત પણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સાથે સાથે SHE ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું.
જિલ્લાના ફાર્મ હાઉસ અને અન્ય જગ્યાઓ ઉપર એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસ દ્વારા સઘન વોચ રાખવામાં આવી
જિલ્લામાં ડ્રિન્ક અને ડ્રાઇવના કેસ માટે ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી .LCB અને SOG ના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા મોડી રાત સુધી વિવિધ સ્થળે તપાસ હાથ ધરી હતી.