ભિલાડ:લગ્ન પ્રસંગમાંથી ચોરી 1 stealing crime

Spread the love

ભિલાડના નાહુલીમાં લગ્ન પ્રસંગમાંથી ૨૩ તોલા દાગીના ભરેલી બેગ ગાયબ

ભિલાડ

ભિલાડ નજીકના નાહુલી ગામે રવિવારે યોજાયેલા, લગ્ન કાર્યક્રમ દરમિયાન વરરાજા પરિવારની ૨૩ તોલા સોનાના દાગીના ભરેલી બેગ મંડપમાંથી ગાયબ

થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. સીસી ટીવી કેમેરામાં એક શખ્સ ગતિવિધી જોવા મળતા પોલીસે ફુટેજના આધારે તપા આદરી છે.

વર પક્ષની મહિલા બેગ મુકીને કોઈ કામ માટે ગઈ અને બેગ ગાયબ સીસીટીવીમાં એક શખ્સની ગતિવિધી જોવા મળતા ફૂટેજ આધારે તપાસ

ભિલાડ

ભિલાડ નજીકના નાહુલી ગામે | મહિલા બેગ મુકીને કોઈ કામ માટે પટેલ ફળિયામાં રહેતા રાજેશ મોહનભાઈ કોળી પટેલની પુત્રીનો લગ્ન કાર્યક્રમ ગઈકાલે રવિવારે યોજાયો હતો. લગ્ન મંડપમાં વરરાજા સહિત જાનૈયાઓના આગમન બાદ લગ્નની વિધી શરૂ થઈ હતી. વરરાજાના પરિવારની મહિલા નજીકમાં સોનાના દાગીના ભરેલી બેગ મચી ગઈ હતી. વેવાઈ પક્ષની બેગ સાથે ઉભી હતી. થોડા સમય પછી ! ચોરાઈ જતાં લગ્નના મહોલમાં વિક્ષેપ પડયો હતો.

ભિલાડ

દાગીના ભરેલી બેગ હતી. તે ગાયબ થતા પટેલને ત્યાં દરમિયાન ૨૩ | લગાવેલા સીસીટીવી કેમેરામાં તોલા સોનાના ચકાસણી કરતા એક શખ્સની શંકાસ્પદ ગતિવિધી જોવા મળી હતી. આ અંગે કે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે રહ પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે જ તપાસ આદરી હતી. ભિલાડ પોલીસે રાઠ ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી ચાલ આગળની વધુ તપાસ આદરી છે.

link 1

link 2


Spread the love
  • Related Posts

    Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

    Spread the love

    Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


    Spread the love

    Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

    Spread the love

    Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *