રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયો હુમલો, Breaking News 1

Spread the love

યાત્રા દરમિયાન આજે તેમના કાફલા પર હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે

હાલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. આ યાત્રા દરમિયાન આજે તેમના કાફલા પર હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટના દરમિયાન વાહનના કાચ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલ ગાંધીના કાફલા પર હુમલો

રાહુલ ગાંધીની યાત્રા આજે પશ્ચિમ બંગાળમાં હતી ત્યારે તેમના પર હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. માહિતી મળી રહી છે કે પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલ ગાંધીના કાફલાને નિશાન બનાવવામાં આવ્યું હતું. કેટલાક અરાજકતાવાદી તત્વોએ આ હુમલો કર્યો હતો અને આ અરાજકતાવાદી તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે.

ભારત જોડો ન્યાય યાત્રા આજે સવારે પશ્ચિમ બંગાળમાં પ્રવેશી

બિહારના કટિહારથી આગળ વધીને, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ન્યાય યાત્રા બુધવારે સવારે 11.30 વાગ્યે માલદા થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. કોંગ્રેસના પૂર્વ વડા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) ની છત પર બેઠેલા જોવા મળ્યા હતા, જે ધીમે ધીમે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન તેમની યાત્રામાં કેટલાક અરાજકતાવાદી હુમલો કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીની કારને પણ નુકશાન થયા હોવાની માહિતી મળી રહી છે.

LINK 1

LINK 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *