નીતિન જાની એટલે “જીગ્લી અને ખજુર”ભાઈ કડીના મેહમાન : કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ હાજર નથી.

ત્યારે ભગવાન મદદ માટે પણ કોઈક ને કોઈક ને રૂપમાં આવતા હોય છે. નીતિન જાની

ત્યારે મહેસાણા નાં કડી તાલુકામાં ગુજરાતના અને વિશ્વભરમાં જાણીતા કલાકાર નીતિન ભાઈ જાની એટલે “જીગ્લી અને ખજુર”ભાઈ કડીના મેહમાન બન્યા હતા. ત્યારે ગણેશ વોટર પાર્કનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતાં. ત્યારે ન્યુઝ ફોર ઈન્ડિયા ની તેમની સાથે મુલાકાત કરી હતી અને “શ્રી ગણેશ ફન વોટર પાર્ક”નાં માલીક કિરીટ ભાઈ એ પણ આ વોટર પાર્ક વિશે જણાવ્યું હતું.
ત્યારે આ વૉટર પાર્કમાં વિક્લાંગ બાળકો માટે એકદમ ફી રાખવામાં આવું ત્યારે. ખજુર ભાઈએ આ વૉટર પાર્ક વિષે ન્યુઝ ફોર ઈન્ડિયા સાથે શું વાત કરી આવો સાંભળીયે અમારા સહયોગી યશ નાયક સાથે