વડોદરાના માંજલપુરમાં વકીલના ઘરને નિશાન બનાવી ચોરો 6.29 લાખની મત્તા ઉઠાવી ગયા, Crime news 1

Spread the love

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા વકીલના ઘરને નિશાન બનાવી ચોરો રોકડ રકમ અને સોનાના ચાંદીના દાગીના સહિત કુલ 6.29 લાખ રૂપિયાની મત્તા ઉઠાવી ગયા હતા.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા વકીલના ઘરને નિશાન બનાવી ચોરો રોકડ રકમ અને સોનાના ચાંદીના દાગીના સહિત કુલ 6.29 લાખ રૂપિયાની મત્તા ઉઠાવી ગયા હતા.

 શિનોર તાલુકાના બરકાલ ગામના મૂળ વતની પરંતુ હાલ માંજલપુર અલવાનાકા વિસ્તારમાં સોમનાથનગર ખાતે રહેતા વિનય ગણેશ ખત્રીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું 22 વર્ષથી વકીલાત સાથે જોડાયેલો છું. તા.25ની રાત્રે હું અને ઘરના સભ્યો નીચેના માળનો દરવાજો બંધ કરીને ઉપરના માળ પર જઇને ઊંઘી ગયા હતા અને બીજા દિવસે સવારે ઉઠીને મેં નીચે આવીને જોયું તો મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તૂટેલો હતો.

ઘરમાં બેડરૂમનો સામાન વેરવિખેર અને તિજોરી તૂટેલી જણાઈ હતી ઘરમાં તપાસ કરતા તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ 2.21 લાખ મળી કુલ 6.29 લાખની મત્તા ચોરી થઈ હોવાનું જણાયું હતું. ઉપરોક્ત ચોરીના બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ચોરોનું પગેરું મેળવવા માટે એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લીધી હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *