અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશિલ વિસ્તારમાં પેટ્રોલિંગ, પોલીસ સ્ટેન્ડ ટુ
અમદાવાદ શહેરમા જુદા જુદા વિસ્તારમા શોભાયાત્રા અને રામધૂનનુ આયોજન કરવામા આવ્યુ છે, જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે
ahmedabad news: અમદાવાદ શહેરમા જુદા જુદા વિસ્તારમા શોભાયાત્રા અને રામધૂનનુ આયોજન કરવામા આવ્યુ છે, જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે
સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીઓનું પેટ્રોલિંગ
ખેરાલુ અને ભોજગામની ઘટના બાદ પોલીસ એલર્ટ પર
શોભાયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત
અમદાવાદ શહેરમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામા આવ્યુ છે. અમદાવાદ શહેરમા જુદા જુદા વિસ્તારમા શોભાયાત્રા અને રામધૂનનુ આયોજન કરવામા આવ્યુ છે. જેથી અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતુ.