શ્રીરામ માટે બનેલ રજત અને સુવર્ણની ચરણ પાદુકાનું સોમનાથ ખાતે ભવ્ય સ્વાગત | 1 Grand Welcome Of Shree Ram Charan Paduka

Spread the love

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર અને પુષ્પ વર્ષા સાથે પ્રભુ રામની ચરણ પાદુકાનું અભિવાદન કરાયું

ચરણ પાદુકા

અયોધ્યા રામલલા માટે નિર્માણ કરાયેલ ચરણ પાદુકા દેવાધી દેવ સોમનાથ મહાદેવના દરબારમાં પહોંચી

રામ મંદિરમાં અર્પણ કરવામાં આવનાર સોનાના આવરણ વાળી 8 કિલો ચાંદી થી બનેલ ચરણ પાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે

ચરણ પાદુકા

પાદુકા 1 કિલો સોના અને 8 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવેલ છે

હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ આ પદુકાનું નિર્માણ કર્યું છે

આજે તા. 19મી ડિસેમ્બર મંગળવારના રોજ સોમનાથ જ્યોતિર્લિંગ ધામમાં આ પાદુકા લાવવામાં આવેલ જેનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર સાહેબ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, સ્થાનિય ભૂદેવો અને પધારેલ ભક્તો દ્વારા પુષ્પ વર્ષા અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ પ્રભુ શ્રીરામ માટે બનેલ આ પાદુકાને વિરાજમાન કરીને શ્રી સોમનાથ મંદિરના પૂજારી શ્રી દ્વારા વિધિ વિધાનથી તેનું પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું

ચરણ પાદુકા

ઉલ્લેખનીય છે કે શ્રીચલ શ્રીનિવાસે પણ આ પાદુકા હાથમાં લઈને 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી છે.

શ્રીરામ માટે બનેલ રજત અને સુવર્ણની ચરણ પાદુકાનું સોમનાથ ખાતે ભવ્ય સ્વાગત

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર અને પુષ્પ વર્ષા સાથે પ્રભુ રામની ચરણ પાદુકાનું અભિવાદન કરાયું

અયોધ્યા રામ લલા માટે નિર્માણ કરાયેલ ચરણ પાદુકા દેવાધી દેવ સોમનાથ મહાદેવના દરબારમાં પહોંચી

રામ મંદિરમાં અર્પણ કરવામાં આવનાર સોનાના આવરણ વાળી 8 કિલો ચાંદી થી બનેલ ચરણ પાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે

પાદુકા 1 કિલો સોના અને 8 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવેલ છે

ચરણ પાદુકા

હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ આ પદુકાનું નિર્માણ કર્યું છે

આજે તા. 19મી ડિસેમ્બર મંગળવારના રોજ સોમનાથ જ્યોતિર્લિંગ ધામમાં આ પાદુકા લાવવામાં આવેલ જેનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર સાહેબ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, સ્થાનિય ભૂદેવો અને પધારેલ ભક્તો દ્વારા પુષ્પ વર્ષા અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ પ્રભુ શ્રીરામ માટે બનેલ આ પાદુકાને વિરાજમાન કરીને શ્રી સોમનાથ મંદિરના પૂજારી શ્રી દ્વારા વિધિ વિધાનથી તેનું પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે શ્રીચલ શ્રીનિવાસે પણ આ પાદુકા હાથમાં લઈને 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી છે.

link 1

link 2

Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…

Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *