ગુજરાત: હવે ટ્રાફિક નિયમો તોડ્યાં તો તમારી ખેર નહીં | 1 If you break the traffic rules in Gujarat, it will not do you any good

Spread the love

ગુજરાતમાં હવે ટ્રાફિક નિયમો તોડ્યાં તો તમારી ખેર નહીં, મહાનગરોમાં લાગશે 10 હજારથી વધુ CCTV કેમેરા

ટ્રાફિક નિયમો

Vishwas Project Phase-II News: ટ્રાફિક નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર પોલીસ વધુ સકંજો કસશે

Vishwas Project Phase-II : રાજ્યમાં ટ્રાફિકના નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર પોલીસ હવે વધુ સક્રિય બની છે. જે અંતર્ગત અગાઉ શરૂ કરવામાં આવેલ વિશ્વાસ પ્રોજેકટના ફેઝ-2 અંતર્ગત વધુ CCTV કેમેરા લગાવાશે. જેમાં ખાસ કરીને સુરત, વડોદરા સહીત 54 શહેરોમાં CCTV કેમેરા લગાવવામાં આવશે.

ટ્રાફિક નિયમો

ગુજરાતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરતાં પહેલા ચેતી જજો. વાત જાણે એમ છે કે, વિશ્વાસ પ્રોજેકટના ફેઝ-2 અંતર્ગત વધુ CCTV કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવશે. આ સાથે આંતરરાજ્ય એન્ટ્રી એક્ઝિટના વધુ 80 પોઈન્ટને સમાવાશે. તો રાજ્યમાં પ્રોજેક્ટ હેઠળ કુલ 10 હજાર 500થી વધુ CCTV કેમેરા લગાવાશે. આ સાથે ટ્રાફિકથી ધમધમતા 2 હજારથી વધુ જંક્શનનો પણ સમાવેશ થશે.

ટ્રાફિક નિયમો
  • વિશ્વાસ પ્રોજેકટ ફેઝ-2 અંતર્ગત લગાવાશે વધુ CCTV કેમેરા
  • વિશ્વાસ પ્રોજેકટ ફેઝ-2 અંતર્ગત લગાવાશે વધુ CCTV કેમેરા
  • સુરત, વડોદરા સહીત 54 શહેરોમાં લાગશે CCTV કેમેરા
  • આંતરરાજ્ય એન્ટ્રી એક્ઝિટના વધુ 80 પોઈન્ટને સમાવાશે
  • રાજ્યમાં પ્રોજેક્ટ હેઠળ કુલ 10 હજાર 500થી વધુ CCTV કેમેરા લગાવાશે
  • ટ્રાફિકથી ધમધમતા 2 હજારથી વધુ જંક્શનનો પણ થશે સમાવેશ
  • ટ્રાફિકના નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર પોલીસ વધુ સકંજો કસશે
ટ્રાફિક નિયમો

link 1

link 2


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *