કોંગ્રેસની અવદશા બેઠી હોવાનો ટોણો
અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાના કોંગ્રેસને આમંત્રણને મામલે ભાજપના દિગ્ગજ નેતા અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રેસ કો્ફરન્સ યોજીને કોંગ્રેસને રામ મંદિર માં પણ પોલિટિકસ દેખાતી હોય અને કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે નિશાન તાક્તા દિલીપ સંઘાણીએ પ્રહારો કર્યા હતા જ્યારે અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસને વિપક્ષનું સ્થાન નથી મળ્યું તે દેશની જનતા કોંગ્રેસનો બહિષ્કાર આગમી દિવસોમાં કરશે તેવો વિશ્વાસ દિલીપ સંઘાણીએ વ્યક્ત કર્યો હતો.
રામ મંદિર આમંત્રણ નો અસ્વીકાર કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે તેવું દિલીપ સંઘાણીએ જણાવીને અંબરીશ ડેર જેવા કોંગી કાર્યકરતોને રામમંદિર મૂદે દિલીપ સંઘાણીએ બિરદાવ્યા હતા ને શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો હતો ને રાષ્ટ્રીય કોંગ્રેસનો નિર્ણય સ્થાનીક કાર્યકર્તાઓની આસ્થા સામે કોંગ્રેસની અવદશા બેઠી હોવાનો ટોણો દિલીપ સંઘાણીએ માર્યો હતો.