કેનેડાના વિઝા આપવાના બહાને કલોલના યુવકને 24 લાખમાં રોવડાવ્યો, અમદાવાદની કૃપા ઓવરસીઝના માલિક વિરૂદ્ધ ફરિયાદ, Breaking News 1

Spread the love

વીઝા આપવાના બહાને છેતરપીંડી કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે આવેલ ક્રિપા ઓવરસીઝ નામની વીઝા કન્સલ્ટન્ટ કંપનીનાં ભાવેશ ચૌહાણે કેનેડાનાં વીઝા  અપાવવાનાં બહાને છેંતરપીંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના એજન્ટ દ્વારા કલોલનાં વિદ્યાર્થી સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાનું પ્રકાશમાં આઆ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

અમદાવાદના એજન્ટ દ્વારા કલોલના વિદ્યાર્થી સાથે ઠગાઈ 

અમદાવાદને એજન્ટ દ્વારા કલોલના વિદ્યાર્થી સાથે ઠગાઈ આચરવા મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. ક્રિપા ઓવરસીઝ નામની કંપનીએ સુકુન પ્રજાપતિ પાસેથી 24 લાખ પડાવ્યા હતા. વિજય ચાર રસ્તા પાસે આવેલ ફોનિક્સ ટાવર સ્થિત ઓફીસમાં તાળા લાગેલા જોવા મળ્યા હતા.  

જે બાદ સુકુન પ્રજાપતિએ ક્રિપા ઓવરસીઝન માલિક ભાવેશ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એજન્ટ દ્વારા વિદ્યાર્થીને વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઈ કરી એજન્ટ ફરાર થયો હતો. 

ભોગ બનનારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

આ સમગ્ર મામલે સુકુન પ્રજાપતિ તેમજ અન્ય એક યુવક સાથે છેંતરપીંડી થતા સુકુન પ્રજાપતિ દ્વારા સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા ચક્રાગતિમાન કર્યા છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *