ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના.

ભાવનગર : સગીર વયના કાર ચાલકે 4 થી 5 બાઇક ચાલકોને અડફેટે લીધા.
નશો કરેલી હાલતમાં બેફિકરાઈથી વાહન ચલાવી અકસ્માત સર્જ્યો.
લોકોના ટોળા ઉમટી પડતા કાર ચાલક સગીર ને મેથીપાક ચાખડી પોલીસ ને સોંપી દીધો.
હિટ એન્ડ રન ની ઘટનામાં ત્રણથી ચાર લોકોને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા.