આણંદ:યુવકનું ટ્રેનની અડફેટે આવી જતા નીપજ્યું મોત | Accident News 1

Spread the love

આણંદ:આણંદના પરીખ ભુવન વિસ્તારમાં રહેતા યુવકનું ટ્રેનની અડફેટે આવી જતા નીપજ્યું મોત

આણંદ:ટ્રેનની નીચે આવીજતા યુવકના થયા 2 ટુકડા

શૈલેષ ડોડીયા નામનો 29 વર્ષનો યુવાન હોવાનું સામે આવ્યું

માલગાડીની અડફેટે આવી જતા નીપજ્યું મોત

મૃતદેહને પીએમ માટે આણંદના સરકારી દવાખાને ખસેડાયો

અકસ્માત છે કે આત્મહત્યા તે સવાલ

રેલ્વે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરી.

Link 1

Link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *