અમદાવાદના વટવા વિસ્તારના બીવી તળાવ ખાતેનાં વિસ્તારમાં વર્ષોથી વેચાણ થાય છે ગેરકાયદેસર પેટ્રોલ
અમદાવાદ જેવા મહાનગરમાં વટવાના બીવી તળાવ વિસ્તારના પાંચ કિલોમીટર સુધી કોઈ પેટ્રોલ પંપની વ્યવસ્થા નથી.
જેના કારણે લોકોનાં વાહનોમાં પેટ્રોલ ખાલી થઈ જતા મજબૂરીમાંનાં છૂટકે બોટલમાં પેટ્રોલ લેતા હોય છે. હવે વગર પરમિશનનું પેટ્રોલમાં ક્વોલિટી કેવા પ્રકારની હશે તે સમજી શકાય! ગાડીઓમાં કોલેટી વગરનું પેટ્રોલ નાખવાથી વાહનો ખરાબ થાય તેમ જ પ્રદૂષણમાં પણ વધારો થાય છે.
Highlights
બીવી તળાવ ખાતે વેચાય છે છૂટક પેટ્રોલ
બીબી તળાવની પાસે પાંચ કિલોમીટર સુધી નથી પંપ
છૂટકમાં વેચાતા પેટ્રોલમાં કવોલિટી પર સવાલ
વાહનોમાં ઘસારો તેમજ પ્રદૂષણમાં વધારો