ભાવનગર શહેરના સીદસર રોડ પર જમીનની રકમની લેતી દેતી બાબતે થઈ એક યુવાનની હત્યા
સીદસર : ભાવનગરના વાળુકડ ગામે જમીનની લેતી દેતી બાબતે ૧.૧૫ કરોડ લઈને સુરતથી પિતા તુલસીભાઈ અને પુત્ર વિપુલ અને નિલેશ લાઠીયા આવ્યા હતા
સામે પક્ષ વાળા લાભુભાઈ વાડીએ લઈ જઈ અન્ય પાંચ શખ્સોએ મળી પિતા પુત્રને બાંધી પૈસા લેતી દેતી બાબતે ઢોર માર મારી રોકડ રકમ અને પિતા પુત્ર એ પેરેલા ઘરેણાં પણ કાઢી લીધેલ હોવાનો આક્ષેપ
ઢોર માર મારતા ૩૩ વર્ષીય વિપુલ લાઠીયાનું થયું મોત જ્યારે પિતા પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત
જોકે આ સમગ્ર મામલે વરતેજ પોલીસે તપાસ તેજ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી