લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર ફોર વ્હીલ ગાડી અને અજાણ્યા વાહન નો ગંભીર અકસ્માત થતા બે લોકો ના મોત.

લીંબડી:આ અકસ્માતની ઘટના શીતળા માતાજી મંદિર પાસે નેશનલ હાઇવે રોડ ઉપર ઘટના બનવા પામી હતી…
જેમાં 1 મહિલા અને 1 પૃરુષ ઘટના સ્થળે જ મોત. જેમાં બન્ને ભાઈ – બહેન હતા કારમાં સવારી કરી રહ્યા હતા..

જ્યારે અમદાવાદ થી રાજકોટ તરફ જઈ રહી હતી ફોરવિલ ગાડી આ કારમાં બન્ને ભાઈ બહેન હતા અને આ અકસ્માતમાં ભાઈ-બહેનનાં કમકમાટી મોત નિપજ્યા હતા..

પ્રાથમિક તપાસ કરતા બન્ને ભાઈ-બહેન જામ જોધપુરનાં રહેવાસી છે…

જ્યારે આકસ્માતને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે.