રાજુલા:રાજુલાના વાવેરા ગામે સિંહણ હુમલો મામલો….
વાવેરા ગામે ફરી સિંહણે એક વ્યકિત પર હુમલો કર્યો….
હુમલાખોર સિંહણે એક વ્યકિત પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો….
૧૦૮ મારફતે ઇજાગ્રસ્તને રાજુલા હોસ્પિટલ ખસેડાયા….
સિંહણે સવારે બે લોકો પર હુમલો કર્યો, ત્યારબાદ ફરી સાંજે હુમલાની ત્રીજી ધટના બની…..
વન વિભાગના અધિકારીઓ સહિત સ્ટાફ દ્વારા સિંહણને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરી….