ડભોઇ શહેર ટાવર પાસે આવેલું રામજી મંદિર ખાતે ભવ્ય આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિ ભય બની ગયું હતું
વિઓ :- ડભોઇ દભૉવતી નગરી ખાતે શ્રી રામ જન્મ મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી પ્રસંગે હિન્દુ સમ્રાટ ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા તેમજ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ વડોદરા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ દાઝી શહેર પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ તેમજ નગરપાલિકા સદસ્યો વિગેરે ભાજપના આગેવાનો કાર્યકરો યુવા સંગઠનના યુવાનો ની ઉપસ્થિતિમાં ગઢ ભવાની માતાજી મંદિર તેમજ ટાવર પાસે આવેલું રામજી મંદિર અને ખોડીયાર માતાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સહિતના આગેવાનોએ આરતી પૂજા દર્શન કરીને ધન્ય બન્યા હતા ત્યારે ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા એ જણાવ્યું હતું કે દેશ વિદેશમાં રહેતા હિન્દુઓ માટે ગૌરવનો દિવસ આજે છે
… શ્રી રામ જન્મ મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્તરપ્રદેશ રાજ્ય અયોધ્યામાં ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન હિંદુ હૃદય સમ્રાટ ગુજરાતના સુપુત્ર શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે હિન્દુ સાંસ્કૃતિક પ્રમાણે .. પ્રાણ પ્રતિષ્ઠા ઉજવી રહી છે ત્યારે ડભોઇ નગરીમાં પણ તમામ મંદિરો ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે