શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મંદિર નિર્માણ ની દેખરેખ કરી રહ્યું છે પાંચમી ઓગસ્ટ 2020 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિ પૂજન સમારોહ કરવામાં આવ્યો હતો તેમણે 22 જાન્યુઆરી 2024 ના રોજ નિર્ધારિત મંદિરના અભિષેક સમારોહમાં પણ સર્વેને આમંત્રણ વામા આવ્યું છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(ASI) દ્વારા 1978 અને 2003 ના પુરાતત્વીય ખોદકામમાં આ સ્થળ પર હિન્દુ મંદિરના અવશેષો અસ્તિત્વ માં હોવાનું દર્શાવતા પુરાવા મળ્યા હતા પુરાતત્વવિદ કે કે મોહમ્મદ કેટલાક ઇતિહાસકારો પર તારણોને નબળા પાડવાનો આક્ષેપ લગાવ્યો હતો. વર્ષોથી વિવિધ શીર્ષક અને કાનૂની વિવાદો પણ થયા હતા જેમકે 1993 માં અયોધ્યા વધુ કામમાં ચોક્કસ વિસ્તારના અધિગ્રહણને પસાર કરવામાં આવ્યો હતો અયોધ્યા વિવાદ પર 2019 ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જ તે નક્કી કરવામાં આવ્યું હતું કે તે વિવાદિત જમીન છે. મંદિરના નવનિર્માણનું કાર્ય ભારત સરકાર દ્વારા રચાયેલા ટ્રસ્ટ અને સોંપવામાં આવ્યું છે આ ટ્રસ્ટની રચના આમ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નામ હેઠળ કરવામાં આવી હતી શહેરમાં 22 કિલોમીટર દૂર ધન્નીપુર ગામમાં નવી મસ્જિદ માટે પાંચ એકર જમીન ફાળવવામાં આવી હતી. પાંચમી ફેબ્રુઆરી 2020 ના રોજ ભારતની સંસદમાં જાહેરાત કરવામાં આવી હતી કે મોદી સરકાર દ્વારા મંદિર બનાવવાની યોજના ની મંજૂરી આપવામાં આવી છે
5મી ઓગસ્ટ 2020ના રોજ ભૂમિ પૂજન સમારોહ પછી મંદિરનું બાંધકામ સત્તાવાર રીતે ફરી શરૂ થયું ની પૂજન સમારોહ બાદ ત્રણ દિવસ સુધી લાંબી વૈદિક વિધિઓ યોજાઈ હતી. જેમાં 40 કિલો ચાંદીની ઇટની સ્થાપના કરવામાં આવી હતી ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ ઓગસ્ટ ના રોજ તમામ મુખ્ય દેવતાઓને મંદિરમાં આપણ માટે પૂજા, રામાર્ચન પૂજા કરવામાં આવી હતી
અયોધ્યા રામ મંદિર પર બનનાર ફિલ્મ અને લખનાર બુક્સ વિશે વાત કરીએ તો 2020 માં કંગના રણોતે અયોધ્યા વિવાદ જે અપરાધિતા અયોધ્યા નામની ફિલ્મનું નિર્દેશન કરવાની જાહેર રાત કરી હતી જેમાં લેખક તરીકે પ્રસાદ હતા આ ફિલ્મમાં ભૂમિ પૂજન પણ દર્શાવવામાં આવશે.
હિન્દુ ધર્મનું મોસ્ટ અવિટેડ મંદિર રામ જન્મભૂમિ ખાતે નિર્માણ ટીમ છે અને વિશ્વભરના તમામ હિન્દુઓ આ મંદિરના ઉદ્ઘાટન માટે ઉત્સાહિત છે તેથી અમે અયોધ્યા રામ મંદિર ખોલવાની તારીખ 2024 સંબંધિત સંપૂર્ણ માહિતી અને તેનાથી સંબંધિત અન્ય સમાન વિગતો અહીં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. માહિતી અનુસાર અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન ની તારીખ 24 મી જાન્યુઆરી 2024 છે અને પીએમ મોદી ભારતમાં આ અત્યંત મંદિરનો ઉદ્ઘાટન કરવાના છે. અહીં એ જાણવું જરૂરી છે કે અયોધ્યા એ શ્રી રામનો જન્મ સ્થળ છે અને તે ભારતના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક માનવામાં આવે છે અયોધ્યા રામ મંદિર પૂર્ણ થવાની તારીખ 2024 24 મી ફેબ્રુઆરી અપેક્ષિત તારીખ છે. એક વાર મંદિરનો ઉદ્ઘાટન થઈ જાય ત્યારબાદ રામ મંદિરના દર્શન માટે બુકિંગ 2024 થી શરૂ થશે આ મંદિરના દર્શન માટે ટિકિટ મેળવવા માટે નોંધણી આવી પડશે નવા બનેલા મંદિરના દર્શન માટે મંદિર અયોધ્યા નોંધણી 2024 પૂર્ણ કરવું જરૂરી રહેશે.
આમ જન્મભૂમિ અયોધ્યા આ વર્ષે ખુશીના દીવાઓથી ઝળહળશે કારણકે બહુ પ્રતિક્ષિત રામ મંદિર અયોધ્યા ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે અયોધ્યા ભગવાન રામનો જન્મ સ્થળ છે અને તે હિન્દુ ધર્મના કે દેવતાઓ પૈકી એક છે. વર્ષોથી શ્રી રામ મંદિરની રાહ જોવામાં આવી રહી હતી પરંતુ બાબરી મસ્જિદ સાથેની અથડામણને કારણે તે શક્ય બન્યું ન હતું જોકે ભારતની સર્વોચ્ચ અદાલતે 2019 માં ચુકાદો આપ્યો જેમાં સંદીપ ટ્રસ્ટ ને જમીન ફાળવવામાં આવી હતી અને ટ્રસ્ટની રચના કરવા માટે ભારત સરકારને સત્તા આપવામાં આવી હતી. પછી ભારત સરકારે રામ મંદિર માટે બજેટ ફાળવ્યું અને સ્થળ પર બાંધકામ શરૂ કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર રામ મંદિરનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. રામ મંદિરના ઉદ્ઘાટન ની તારીખ 2024 ની જાહેર કરવામાં આવી છે જે મુજબ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અન્ય પ્રતિનિધિઓ ની હાજરીમાં રામ મંદિરનું ઉદઘાટન કરશે.
સમગ્ર ભારત અને વિશ્વના તમામ લોકો આ મંદિરના ઉદ્ઘાટનની ઉત્સાહપૂર્વક વાટ જોઈ રહ્યા છે.